સુવિચાર : ~ જગતમાં મહાન મહાનુભાવો બની શક્યા છે, કારણ કે તેઓએ સ્વપ્નો જોયાં છે.તે જોયાં પછી તેઓનો પહેલો પ્રશ્ન હોય છે: “શા માટે?” અને બીજો પ્રશ્ન હોય છે: ”કઈ રીતે?”…..વિચારજો ~ ~ "વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે" ~ ~ " જે નથી તેને પામવાની લ્હાય માં ક્યારેક માણસ પાસે જે છે તે પણ તેને દેખાતું નથી શાણપણના સૂત્રો:~દલીલથી સામેની વ્યક્તિને ચૂપ કરી શકશો, જીતી નહિ શકો.~સમૃદ્ધિવેળાએ મિત્રો મળે છે,વિપત્તિવેળાએ તેમની કસોટી થાય છે.~કોઈ પણ ટેવને જો રોકવામાં નહિ આવે તો તે જરૂરિયાત બની જશે.~જ્યારે બધાના વિચાર સમાન હોય, ત્યારે કોઈ વિચારતું હોતું નથી.~મિત્રોની ટીકા ખાનગીમાં કરો. જાહેરમાં તો તેની પ્રશંસા કરો.~

Std-9 Maths Chapters Index


કે. એન્ડ એમ.પી. પટેલ સાર્વજનિક વિદ્યાલય, અમરોલી, સુરત.
          વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ પોતાની જાતે, પોતાને ગમતા સમયે અને સ્થળે સ્વપ્રયત્ને શિક્ષણ મેળવી શકે અને બધાં જ પ્રકરણોની લીંક એક સાથે મળી રહે એવા શુભ આશય સાથે બોર્ડ્ની યુ-ટ્યુબ ચેનલની આપની સમક્ષ રજુ કરું છું. આભાર ...
-     મુકેશ મેરાઇ
“શિક્ષણ મિત્ર”  https://mukeshmerai.blogspot.com/
ધોરણ-9  વિષય : ગણિત
ક્રમ
પ્રકરણનું નામ        
ભાગ
યુ-ટ્યુબ લીંક  
1

સંખ્યા પધ્ધતિ

ભાગ-1


ભાગ-2


ભાગ-3


ભાગ-4


ભાગ-5
2

બહુપદીઓ

ભાગ-1


ભાગ-2


ભાગ-3


ભાગ-4


ભાગ-5


ભાગ-6
3

યામભૂમિતિનો ઉદ્દ્ભવ, બિંદુનું સ્થાન

ભાગ-1
4

દ્વિચલ સુરેખ સમીકરણો

ભાગ-1


ભાગ-2


ભાગ-3
5

યુક્લિડની ભૂમિતિનો પરિચય

ભાગ-1


ભાગ-2


ભાગ-3


ભાગ-4
6

રેખાઓ અને ખૂણાઓ

ભાગ-1


ભાગ-2


ભાગ-3


ભાગ-4
7
ત્રિકોણ
ભાગ-1


ભાગ-2


ભાગ-3


ભાગ-4


ભાગ-5
8
ચતુષ્કોણ
ભાગ-1


ભાગ-2


ભાગ-3
9
સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણનું ક્ષેત્રફળ
ભાગ-1


ભાગ-2


ભાગ-3


ભાગ-4


ભાગ-5
10
વર્તુળ
ભાગ-1


ભાગ-2


ભાગ-3


ભાગ-4


ભાગ-5


ભાગ-6
11
રચનાઓ
ભાગ-1


ભાગ-2


ભાગ-3


ભાગ-4
12
હેરોનનું સૂત્ર
ભાગ-1


ભાગ-2


ભાગ-3
13
પુષ્ઠફળ અને ધનફળ
ભાગ-1


ભાગ-2


ભાગ-3


ભાગ-4
14
આંકડાશાસ્ત્ર
ભાગ-1


ભાગ-2
15
સંભાવના
ભાગ-1


ભાગ-2


ભાગ-3


ભાગ-4


ભાગ-5

સંકલન : શ્રી મુકેશ બળવંતરાય મેરાઇ, કે. એ ન્ડ એમ. પી. પટેલ સાર્વજનિક વિદ્યાલય, અમરોલી, સુરત.
“શિક્ષણ મિત્ર”  https://mukeshmerai.blogspot.com/

Thank You

© Reserved by 'શિક્ષણ મિત્ર' Developed & Managed by Mr.Mukesh Merai &. Powered by Blogger.