સુવિચાર : ~ જગતમાં મહાન મહાનુભાવો બની શક્યા છે, કારણ કે તેઓએ સ્વપ્નો જોયાં છે.તે જોયાં પછી તેઓનો પહેલો પ્રશ્ન હોય છે: “શા માટે?” અને બીજો પ્રશ્ન હોય છે: ”કઈ રીતે?”…..વિચારજો ~ ~ "વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે" ~ ~ " જે નથી તેને પામવાની લ્હાય માં ક્યારેક માણસ પાસે જે છે તે પણ તેને દેખાતું નથી શાણપણના સૂત્રો:~દલીલથી સામેની વ્યક્તિને ચૂપ કરી શકશો, જીતી નહિ શકો.~સમૃદ્ધિવેળાએ મિત્રો મળે છે,વિપત્તિવેળાએ તેમની કસોટી થાય છે.~કોઈ પણ ટેવને જો રોકવામાં નહિ આવે તો તે જરૂરિયાત બની જશે.~જ્યારે બધાના વિચાર સમાન હોય, ત્યારે કોઈ વિચારતું હોતું નથી.~મિત્રોની ટીકા ખાનગીમાં કરો. જાહેરમાં તો તેની પ્રશંસા કરો.~

Important Circulars

ફાજલ ના બધાજ પરિપત્રો :

બમશ-૧૩૧૦-૧૨૦૧-ગ૩૦/૦૫/૨૦૧૨બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાના ફાજલ થતા શિક્ષકોને રક્ષણ આપવા બાબત
બમશ-૧૩૧૦-૧૨૦૧-ગ૦૪/૦૫/૨૦૧૨બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાના ફાજલ થતા શિક્ષકોને રક્ષણ આપવા બાબત

બમશ-૧૩૧૦-૧૨૦૧-ગ૨૫-૦૨-૨૦૧૧બિન સરકારી અનુદાનીત માધ્યમિક શાળાના ફાજલ થતા શિક્ષકોને રક્ષણ આપવા બાબત.
બમશ-૧૩૧૦-૧૨૦૧-ગ૨૨-૧૧-૨૦૧૦ધોરણ-૮ નો માધ્યમિક શાળામાંથી ઉચ્ચતર પ્રાથમિક શાળામાં સમાવેશ કરવાના કારણે બિન સરકારી અનુદાનીત માધ્યમિક શાળાના ફાજલ થતા શિક્ષકોને રક્ષણ આપવા બાબત.
ફાજલ થવા માટે સરકાર શ્રી ની નવી નીતિ જવાબદાર નો પરિપત્ર 
ઉમશ-૧૧૦૬-૨૧૩૮-ગ-૧૧૧/૦૮/૨૦૧૧બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ગ વધારા, ઘટાડા તથા ગ્રાન્ટ કાપની માર્ગદર્શક સુનાઓ બહાર પાડવા બાબત. (સુધારો)  
Sixth Pay GR :-

શાળામાં માધ્યમિક વિભાગ અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ માટે અલગ-અલગ રોસ્ટર રજિસ્ટર તૈયાર કરવાનું રહેશે. આ બાબતનું માર્ગદર્શન બાયસેગ સ્ટુડિઓ, ગાંધીનગર દ્વારા તા.૨૮-૦૮-૨૦૧૨ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવ્યું હતું.
LTC [Leave Travel Concession]માટેનાં અગત્યનાં પરિપત્રો :
શાળાનાં કર્મચારીઓ માટે અગત્યની માહિતી :                 
અ‍ગત્યનાં અઘિનિયમો અને ઠરાવો :
                      Chapter-1 Gujarat Civil Service Rule_ Additional -Pay
                     
                      Chapter-2 Gujarat Civil Service Rule_Pension
                     
                      Chapter-3 Gujarat Civil Service Rule_Service General Rules
                     
                      Chapter-4 Gujarat Civil Service Rule_Service Joining Time

                      Chapter-5 Gujarat Civil Service Rule_Leave

                      Chapter-6 Gujarat Civil Service Rule_Pay

                      Chapter-7 Gujarat Civil Service Rule_Residance Accommodation

                      Chapter-8 Gujarat Civil Service Rule_Travel Allowance


--------------------------------------------------------------------------------------------------------------------------------
પરિપત્રો :
તા. ૦૧-૦૪-૨૦૦૫ ના રોજ અથવા ત્યારબાદ નવી નિમણુંક પામનાર કર્મચારીઓ માટે

નવી વર્ધિત પેન્શન યોજના :-
      ----------------------------------------------------------------------------------------------------------------------
વહિવટી વિભાગ પરિપત્ર અને ફોર્મસ :
        


                     
© reserved by 'શિક્ષણ મિત્ર' Developed & Managed by Mr.Mukesh Merai &. Powered by Blogger.