સુવિચાર : ~ જગતમાં મહાન મહાનુભાવો બની શક્યા છે, કારણ કે તેઓએ સ્વપ્નો જોયાં છે.તે જોયાં પછી તેઓનો પહેલો પ્રશ્ન હોય છે: “શા માટે?” અને બીજો પ્રશ્ન હોય છે: ”કઈ રીતે?”…..વિચારજો ~ ~ "વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે" ~ ~ " જે નથી તેને પામવાની લ્હાય માં ક્યારેક માણસ પાસે જે છે તે પણ તેને દેખાતું નથી શાણપણના સૂત્રો:~દલીલથી સામેની વ્યક્તિને ચૂપ કરી શકશો, જીતી નહિ શકો.~સમૃદ્ધિવેળાએ મિત્રો મળે છે,વિપત્તિવેળાએ તેમની કસોટી થાય છે.~કોઈ પણ ટેવને જો રોકવામાં નહિ આવે તો તે જરૂરિયાત બની જશે.~જ્યારે બધાના વિચાર સમાન હોય, ત્યારે કોઈ વિચારતું હોતું નથી.~મિત્રોની ટીકા ખાનગીમાં કરો. જાહેરમાં તો તેની પ્રશંસા કરો.~

Teachers Corner

 • શિક્ષક દિન:જ્ઞાનોત્સવ
 • વેબસાઇટ પરિચય : ટ્યુટોરિઅલસ પોઇન્ટ Simply 
 • ભારત સરકારની ભારતીય ભાષાની ફ્રી માં સી.ડી. મેળવવા માટે ઘરબેઠા પોસ્ટ થી મફત માં સી.ડી.
 • TA-DA Revision Of  TA DA Circular Dt.03-10-2012
 • TA-DA Form
 • TA-DA 16th Sep.1998 GR & Classification of City Instruction
 • Easy Learning Everything Free 
 • TAT - Exam Syllabous for Principal & Teacher
 • TAT - Exam GR
 • TAT - Ecam for Secondary Teachers Dt.06-05-2012
 • GK Gujarat Quiz-for TAT-exam
 • શિક્ષણ વિભાગનું કાર્યક્ષેત્ર
 • Board March SSC-HSC Exam Action Plan-2012
 • Board March Exam Block Supervisor Instruction
 • Application for Allotment of Permanenr Account Number(PAN) Form-49A
 • શાળા વિકાસ સંકુલ અને A.E.I. ની માહિતી
 • DEO કચેરીમાં અરજીનો નિકાલ અંગેની સમયમર્યાદાની માહિતી
 • DEO કચેરીમાં અગત્યનાં પત્રકોની જાળવણી અંગેની સમયમર્યાદાની માહિતી 
 • ચિત્રકામ પ્રાથમિક અને માધ્યમિક પરીક્ષા-૨૦૧૪ ફોર્મ
 • ચિત્રકામ એલીમેન્ટરી અને ઇન્ટરમીડીએટ પરીક્ષાના પરિક્ષક માટેનું એપ્લીકેશન ફોર્મ
 • ચિત્રકામની પરીક્ષા માટે ચલણનું ફોર્મ 2014
 • SCE Final Result for Std-9 & Std-10 :

 • સારસ્વત મિત્ર શ્રી રાજેશ ડાભી દ્વારા ધો-૯ અને ૧૦ ના રીઝલ્ટ માટેનું ઉપયોગી એક્સેલ સોફ્ટ્વેર તૈયાર કર્યુ છે તેની લીંક:  
   Indian Institute of Teacher Education Information :
  આઈ.આઈ.ટી.ઈ. એ જ્ઞાનથી મંડિત એવા ભારતના સમૃધ્ધ અને સાંસ્કૃતિક વારસાનું નાનું શું વિસ્તરણ છે. ભાવિ પેઢીના બાળકોને જ્ઞાનશતાબ્દિ પ્રત્યે સાચા અર્થમાં દોરી શકે, માર્ગદર્શન આપી શકે તેવા ભાવિ શિક્ષકોને તૈયાર કરવાની અપેક્ષા ધરાવે છે. સર્વાંગી શિક્ષણ, મૂલ્યનિષ્ઠ શિક્ષણ તથા કૌશલ્ય નિપૂણતાને શિક્ષકોના શિક્ષણના કેન્દ્રસ્થાને રાખીને આઈ.આઈ.ટી.ઈ. એવા શિક્ષકોને તૈયાર કરવા ઈચ્છે છે કે જેઓ જવાબદારીની ભાવના સાથે રાષ્ટ્રીયતા અને વૈશ્વિકતા માટે સજ્જ બને.
  માર્ચ ૨૦૧૦ થી આઈ.આઈ.ટી.ઈ.નો કાયદો અમલમાં આવ્યો છે આઈ.આઈ.ટી.ઈ. શિક્ષકોના શિક્ષણનો ચાર વર્ષનો અને છ વર્ષનો સંકલિત અભ્યાસક્રમ શરૂ કરે છે.
  Address for Contact :
  Registrar (GAS), IITE

  Shri Bipin Bhatt
  Government College Campus,
  Sector-15, Near Mahatma Mandir, G-4,
  Gandhinagar - 382016, Gujarat
  Phone Phone No : 079-23287268
  Toll Free No. : 18002335500
  Email Email : ask4info@iite.ac.in

  શાળાનાં કર્મચારીઓ માટે અગત્યની માહિતી :                 
                                
  શાળામાં કર્મચારીની નિમણૂક થાય છે પરંતું તે પોતાની ફરજોની માહિતી વિશે અજાણ હોય છે.નીચે જણાવેલ માહિતીની જાણકારી માટે :   અહીં ક્લીક કરો.  
  • સત્ર, રજાઓ અને વેકેશનો [ પેજ - ૨]
  • શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફનું વર્તન તથા શિસ્ત [ પેજ - ૩ થી ૬]
  • આચાર્ય, નિરીક્ષકો, શિક્ષકો, કલાર્ક, પટાવાળાની ફરજો [ પેજ - ૬ થી ૨૧]
  • શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ માટે શિક્ષાના પ્રકારો [ પેજ - ૨૧ થી ૨૯ ]  


  © reserved by 'શિક્ષણ મિત્ર' Developed & Managed by Mr.Mukesh Merai &. Powered by Blogger.