સુવિચાર : ~ જગતમાં મહાન મહાનુભાવો બની શક્યા છે, કારણ કે તેઓએ સ્વપ્નો જોયાં છે.તે જોયાં પછી તેઓનો પહેલો પ્રશ્ન હોય છે: “શા માટે?” અને બીજો પ્રશ્ન હોય છે: ”કઈ રીતે?”…..વિચારજો ~ ~ "વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે" ~ ~ " જે નથી તેને પામવાની લ્હાય માં ક્યારેક માણસ પાસે જે છે તે પણ તેને દેખાતું નથી શાણપણના સૂત્રો:~દલીલથી સામેની વ્યક્તિને ચૂપ કરી શકશો, જીતી નહિ શકો.~સમૃદ્ધિવેળાએ મિત્રો મળે છે,વિપત્તિવેળાએ તેમની કસોટી થાય છે.~કોઈ પણ ટેવને જો રોકવામાં નહિ આવે તો તે જરૂરિયાત બની જશે.~જ્યારે બધાના વિચાર સમાન હોય, ત્યારે કોઈ વિચારતું હોતું નથી.~મિત્રોની ટીકા ખાનગીમાં કરો. જાહેરમાં તો તેની પ્રશંસા કરો.~

©Copyright

કોપીરાઇટ© અંગે સુચન : 
          આ બ્લોગનો મુખ્ય હેતું સારસ્વત મિત્રોને શિક્ષણ જગતની નિત-નવીન માહિતી થી માહિતગાર કરવાનો છે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં ઉપયોગી માહિતી અને શિક્ષકોને ઉપયોગી ઓનલાઇન ફ્રી પરિપત્રો, ઇ-જી.આર. બુક, અધિનિયમો-ઠારાવો સરળતાથી આ બ્લોગનાં માધ્યમ દ્વારા એક જ જગ્યાએ મળી રહે એવો મારો પ્રયાસ છે. આ બ્લોગમાં 'ઓપન સોર્સ' માહિતી જે નેટ જગત પર ફ્રી છે તે જ રજુ કરવામાં આવી છે. જો કોઇને મારા બ્લોગ  પર પ્રસિદ્ધ્ કરાયેલ માહિતી બાબતે કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરવામાં આવશે.મારું ઇ-મેઇલ આઇ.ડી.  meraimukesh028@gmail.com  છે. જે માહિતી કોપીરાઇટ એક્ટ હેઠળ હશે તેને જ દુર કરવામાં આવશે,પરંતુ જો ઓપન સોર્સ હશે તો જે તે ઓપન સોર્સ નાં નામ સાથે તેને રજુ કરવામાં આવશે.
             મને જણાવતા આનંદ થાય છે કે માર્ચ ૨૦૧૨ માં શરૂ કરેલ આ બ્લોગ આજે નવી ઉચાઇનાં શિખરે છે. આ માટે સૌ સારસ્વત મિત્રોનો તથા નેટજગતની શિક્ષણ સાથે સંકળાયેલ વેબસાઇટનો આ તબક્કે હું આભાર વ્યક્ત કરૂં છું.


© reserved by 'શિક્ષણ મિત્ર' Developed & Managed by Mr.Mukesh Merai &. Powered by Blogger.