સુવિચાર : ~ જગતમાં મહાન મહાનુભાવો બની શક્યા છે, કારણ કે તેઓએ સ્વપ્નો જોયાં છે.તે જોયાં પછી તેઓનો પહેલો પ્રશ્ન હોય છે: “શા માટે?” અને બીજો પ્રશ્ન હોય છે: ”કઈ રીતે?”…..વિચારજો ~ ~ "વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે" ~ ~ " જે નથી તેને પામવાની લ્હાય માં ક્યારેક માણસ પાસે જે છે તે પણ તેને દેખાતું નથી શાણપણના સૂત્રો:~દલીલથી સામેની વ્યક્તિને ચૂપ કરી શકશો, જીતી નહિ શકો.~સમૃદ્ધિવેળાએ મિત્રો મળે છે,વિપત્તિવેળાએ તેમની કસોટી થાય છે.~કોઈ પણ ટેવને જો રોકવામાં નહિ આવે તો તે જરૂરિયાત બની જશે.~જ્યારે બધાના વિચાર સમાન હોય, ત્યારે કોઈ વિચારતું હોતું નથી.~મિત્રોની ટીકા ખાનગીમાં કરો. જાહેરમાં તો તેની પ્રશંસા કરો.~

Std-9 Gujarati Chapters Index


કે. એન્ડ એમ.પી. પટેલ સાર્વજનિક વિદ્યાલય, અમરોલી, સુરત.
          વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ પોતાની જાતે, પોતાને ગમતા સમયે અને સ્થળે સ્વપ્રયત્ને શિક્ષણ મેળવી શકે અને બધાં જ પ્રકરણોની લીંક એક સાથે મળી રહે એવા શુભ આશય સાથે બોર્ડ્ની યુ-ટ્યુબ ચેનલને આપની સમક્ષ રજુ કરું છું. આભાર ...
-     મુકેશ મેરાઇ
“શિક્ષણ મિત્ર”  https://mukeshmerai.blogspot.com/
ધોરણ-9  વિષય : ગુજરાતી  
ક્રમ
પ્રકરણનું નામ        
ભાગ
યુ-ટ્યુબ લીંક  
1

સાંજ સમે શામળિયો     

ભાગ-1

કાવ્યનો રાગ ...

ભાગ-2
2

ચોરી અને પ્રાયશ્ચિત્ત

ભાગ-1
3

પછે શામળિયોજી બોલિયા   

ભાગ-1

કાવ્યનો રાગ ...

ભાગ-2
4

ગોપાળબાપા  

ભાગ-1
·         

વ્યાકરણ એકમ-1 : ધ્વનિશ્રેણી, સંજ્ઞા

ભાગ-1

વિશેષણ અને તેના પ્રકારો

ભાગ-2

સર્વનામ અને તેના પ્રકારો
ભાગ-3
5

ગુર્જરીના ગૃહકુંજે   

ભાગ-1

કાવ્યનો રાગ ...

ભાગ-2
6
લોહીની સગાઇ    
ભાગ-1
7
કામ કરે ઇ જીતે 
ભાગ-1

કાવ્યનો રાગ ...

ભાગ-2
8
છાલ, છોતરા અને ગોટલા   
ભાગ-1
·         
વ્યાકરણ એકમ-2 : ધાતુ-પ્રત્યય
ભાગ-1


ભાગ-2
9
પુત્રવધુનું સ્વાગત ...  
ભાગ-1

કાવ્યનો રાગ ...

ભાગ-2
10
ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ  
ભાગ-1
11
મરજીવિયા    
ભાગ-1

કાવ્યનો રાગ ...

ભાગ-2
12
સખી માર્કડી  
ભાગ-1
·         
વ્યાકરણ એકમ-3 : રવાનુકારી શબ્દો   
ભાગ-1

સંધિ અને તેના પ્રકારો
ભાગ-3
13  
રસ્તો કરી જવાના   
ભાગ-1
14  
વાડી પરનાં વહાલાં    
ભાગ-1
15  
ગોદ માતની ક્યાં ?    
ભાગ-1

કાવ્યનો રાગ ...
ભાગ-2
16 
કુદરતી   
ભાગ-1


ભાગ-2
·         
વ્યાકરણ એકમ-4 : સમાસ    
ભાગ-1
17 
મારા સપનામાં આવ્યા હરિ    
ભાગ-1

કાવ્યનો રાગ ...
ભાગ-2
18   
પંગું લંઘયતે ગિરિમ    
ભાગ-1
19   
પપ્પા, હવે ફોન મૂકું ?   
ભાગ-1

કાવ્યનો રાગ ...
ભાગ-2
20   
સમાજ સમર્પિત શ્રેષ્ઠી     
ભાગ-1
Watch Video
·         
વ્યાકરણ એકમ-5 : વાક્યપ્રકાર    
ભાગ-1
21   
તેજમલ    
ભાગ-1


ભાગ-2

કાવ્યનો રાગ ...
 ભાગ-3  
22  
બોળો     
ભાગ-1
23   
લઘુકાવ્યો   
ભાગ-1
24   
પ્રેરક પ્રસંગો     
ભાગ-1
·         
વ્યાકરણ એકમ-6 : અલંકાર
ભાગ-1
·         
નિબંધલેખન અને પત્રલેખન
ભાગ-1


સંકલન : શ્રી મુકેશ બળવંતરાય મેરાઇ, કે. એન્ડ એમ. પી. પટેલ સાર્વજનિક વિદ્યાલય, અમરોલી, સુરત.
“શિક્ષણ મિત્ર”  https://mukeshmerai.blogspot.com/ 

Thank You

© Reserved by 'શિક્ષણ મિત્ર' Developed & Managed by Mr.Mukesh Merai &. Powered by Blogger.