સુવિચાર : ~ જગતમાં મહાન મહાનુભાવો બની શક્યા છે, કારણ કે તેઓએ સ્વપ્નો જોયાં છે.તે જોયાં પછી તેઓનો પહેલો પ્રશ્ન હોય છે: “શા માટે?” અને બીજો પ્રશ્ન હોય છે: ”કઈ રીતે?”…..વિચારજો ~ ~ "વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે" ~ ~ " જે નથી તેને પામવાની લ્હાય માં ક્યારેક માણસ પાસે જે છે તે પણ તેને દેખાતું નથી શાણપણના સૂત્રો:~દલીલથી સામેની વ્યક્તિને ચૂપ કરી શકશો, જીતી નહિ શકો.~સમૃદ્ધિવેળાએ મિત્રો મળે છે,વિપત્તિવેળાએ તેમની કસોટી થાય છે.~કોઈ પણ ટેવને જો રોકવામાં નહિ આવે તો તે જરૂરિયાત બની જશે.~જ્યારે બધાના વિચાર સમાન હોય, ત્યારે કોઈ વિચારતું હોતું નથી.~મિત્રોની ટીકા ખાનગીમાં કરો. જાહેરમાં તો તેની પ્રશંસા કરો.~

Science & Technology/Maths


Educational Youtube Channels

MATHS by eVidyalay
પ્રાથમિક ભૂમિતિ
ખૂણો (Angle)ત્રિકોણ(Triangle)પરિમિતિ અને ક્ષેત્રફળ (Area and Perimeter)વર્તુળ (Circle)
ભૂમિતિ – ખૂણો 
ખૂણાઓ કેવી રીતે મપાય?_ખૂણાઓ ના પ્રકાર 
ભૂમિતિ – ખૂણો અને એને માપવા વિશેની સમજુતી
ભૂમિતિ – ત્રિકોણની રમત 
ત્રિકોણ ચતુષ્કોણ (quadrilateral)
ભૂમિતિ – ચતુષ્કોણ
પરિમિતી, ક્ષેત્રફળ 
ભૂમિતિ – પરિમિતિ અને ક્ષેત્રફળ વિષે પ્રાથમિક પરિચય 
ઘનફળ (Volume)
ભૂમિતિ – ઘનફળ 
ભૂમિતિ – નળાકારનું ક્ષેત્રફળ અને ઘનફળ,
ભૂમિતિ – વર્તુળ, ત્રિજ્યા, વ્યાસ, જીવા, 
ભૂમિતિ – વર્તુળનું ક્ષેત્રફળ 
ભૂમિતિ – વર્તુળની પરિમિતિ વિશે સમજૂતી 
ભૂમિતિ- વર્તુળના ક્ષેત્રફળ વિશે સમજૂતી 
ભૂમિતિ – વર્તુળનો પરિઘ
પ્રાથમિક અંકશાસ્ત્ર
સરવાળા (Addition)બાદબાકી (Subtraction)ગુણાકાર (Multiplication)ભાગાકાર(Division)
સરવાળા_ભાગ_૧ 
સરવાળા_ભાગ_૨ 
સરવાળામાં વદ્દી લેવાની પધ્ધતિ 
સરવાળો – સાદી ગણતરી, વદ્દીવાળા દાખલા 
સરવાળો – સાદી ગણતરી, વદ્દીવાળા દાખલા 
સરવાળા – પ્રાથમિક 
સરવાળા,ભાગ-૨ 
સરવાળામાં વદ્દી લેવાની પધ્ધતિ 
સરવાળાની રજૂઆત – વિવિધ પદ્ધતિથી સરવાળાની રજૂઆત,
બાદબાકી 
બાદબાકી, ભાગ -૨ 
બાદબાકી, ભાગ -૩ 
એકથી વધારે અંકોની સંખ્યાની બાદબાકી , દશકો લઈને 
મનમાં બાદબાકી કરવાની બીજી રીત : હું કેવી રીતે મારા મનમાં બાદબાકી કરું છું?
ગુણાકારની રજૂઆત 
ગુણાકારમાં ઘડિયાની રજૂઆત – ૧ થી ૯ નાં ઘડિયા 
ગુણાકારમાં ૧૦,૧૧ અને ૧૨ નાં ઘડિયા 
ગુણાકાર, ભાગ – ૫ 
ગુણાકાર, ભાગ -૬ 
ગુણાકાર, ભાગ-૭ 
બે અંકની સંખ્યાના એક અંકની સંખ્યા વડે ગુણાકાર 
લેટિસ પધ્ધતિથી ગુણાકાર
ભાગાકાર 
ભાગાકાર, ભાગ-૧ 
ભાગાકાર, ભાગ- ૨ 
ભાગાકાર, ભાગ- ૩ 
ભાગાકાર, ભાગ- ૪
સંખ્યાજ્ઞાન(Number Knowledge)અપૂર્ણાંક સંખ્યા(Fractions)દશાંશ સંખ્યા(Decimal Numbers)વર્ગ – વર્ગમૂળ(Square_SquareRoot)
સંખ્યાજ્ઞાન_ભાગ_૧ 
સંખ્યાજ્ઞાન_ભાગ_૨
અપૂર્ણાંક- પ્રાથમિક સમજ 
અપૂર્ણાંક સંખ્યા વિષે વિશેષ સમજુતી 
અપૂર્ણાંક સંખ્યાઓ નાં સરવાળા – બાદબાકી 
અપૂર્ણાંક સંખ્યાઓ નાં ગુણાકાર 
અપૂર્ણાંક સંખ્યાઓ નાં ભાગાકાર
દશાંશ સંખ્યાઓની બાદબાકી 
દશાંશ અપૂર્ણાંક વિષે સમજુતી 
દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 
દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર 
શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક 
અપૂર્ણાંક સંખ્યાઓને દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓમાં પરિવર્તિત કરો.
 વર્ગ – વર્ગમૂળ 
વર્ગમૂળ
ઋણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા(Negative Numbers, Integers)પૂર્ણ સંખ્યાઓ(Whole Numbers)
પૂર્ણાંક સંખ્યા, ઋણ સંખ્યા વિષે સમજુતી 
પૂર્ણાંક સંખ્યા, ઋણ સંખ્યા ના સરવાળા- બાદબાકી 
પૂર્ણાંક સંખ્યા, ઋણ સંખ્યા ના ગુણાકાર – ભાગાકાર
પૂર્ણ સંખ્યાઓ
પ્રાથમિક બીજગણિત
વિભાજ્યતાની ચાવીઓ (Keys)અવયવ (factors)કૌંસ (bracket)અજ્ઞાત સંખ્યા(Unknown Numbers)
વિભાજ્યતાની ચાવીઓ_૨,૩ અને ૫ ની ચાવી 
૭ અને ૧૧ની વિભાજ્યતા
લઘુત્તમ સાધારણ અવયવી 
ગુરૂત્તમ સામાન્ય અવયવ 
વિભાજ્યતાની ચાવીઓ_૨,૩ અને ૫ ની ચાવી 
અવયવ વિષે પ્રાથમિક માહિતી
કૌંસ – (ભાગ_૧) 
કૌંસ – (ભાગ_૨) 
ગણતરી કરવાનાં સામાન્ય નિયમો અથવા તો ક્રમ 
ગણતરી કરવાનાં સામાન્ય નિયમો અથવા તો ક્રમ નો હજુ વધુ અઘરો દાખલો
અજ્ઞાત સંખ્યા

સાદું વ્યાજ(Simple Interest)નફો-ખોટ(Profit-Loss)
સાદું વ્યાજ_ભાગ_૧ 
સરાસરી
સરાસરી
નફો-ખોટ_ભાગ_૧ 
નફો-ખોટ_ભાગ_૨ 
નફો-ખોટ_ભાગ_૩ 
નફો-ખોટ_ભાગ_૪ 
નફો-ખોટ_ભાગ_૫ 
નફો-ખોટ_ભાગ_૬ 
નફો-ખોટ_ભાગ_૭
 માધ્યમિક
ગણ પરિચય(Set Theory Introduction)યોગક્રિયા (Set theory Operations)
ગણ પરિચય_ભાગ_૧ 
ગણ પરિચય_ભાગ_૨ 
ગણ પરિચય_ભાગ_3
યોગક્રિયાના ગુણધર્મો : ભાગ_૧ 
યોગક્રિયા અને છેદક્રિયાના ગુણધર્મો_ભાગ_૧ 
યોગક્રિયા અને છેદક્રિયાના ગુણધર્મો_ભાગ_૨ 
યોગક્રિયા અને છેદક્રિયાના ગુણધર્મો_ભાગ_૩ 
દ’મોર્ગન ના નિયમો 
પૂરકક્રિયા ના નિયમો 
યોગક્રિયાનું છેદક્રિયા પર વિભાજન 
છેદક્રિયાનું યોગક્રિયા પર વિભાજન
બહુપદી(Multinomial)સમીકરણ (એક ચલ)(Equation In One Variable)વિસ્તરણ(Expantion)
બહુપદી -2 
બહુપદી_ભાગ_૩ 
બહુપદી – ભાગ_૪ 
બહુપદી_ભાગ_૫ 
બહુપદીના ભાગાકાર – ભાગ_૧ 
બહુપદીના ભાગાકાર – ભાગ_૨ ઘાત – ઘાતાંક (Power)
ઘાત – ઘાતાંક (ભાગ_૧) 
ઘાત – ઘાતાંક, ભાગ -૨
પદાવલિ , સમીકરણ 
સમીકરણ_ભાગ_૧ 
સમીકરણ ઉકેલો_ભાગ_૨ 
સમીકરણ ઉકેલો (વ્યવહારિક દાખલા – 2) 
સમીકરણ ઉકેલો_ભાગ_૪ 
Equation Developmental 1 
સાદાં સમીકરણો_ભાગ_૪ 
સમીકરણ ઉકેલો_ભાગ_૩ 
સમીકરણ ઉકેલો – (ભાગ_૨) 
સમીકરણ ઉકેલો_ભાગ_૧ 
સમીકરણ ઉકેલો_ભાગ_૪ 
સમીકરણ ઉકેલો – (ભાગ_૩)
દ્વિપદીના વર્ગના વિસ્તરણનું સૂત્ર (ભૂમિતિની રીતે) 
વિસ્તરણનું સૂત્ર – ભૂમિતિની રીતે પ્રાયોગિક સમજણ 
વિસ્તરણના સૂત્રની મદદથી અંકગણિતમાં અંકોના ઘન મેળવો. 
વિસ્તરણ_ભાગ_૧ 
વિસ્તરણ_ભાગ_૨ 
દ્વિપદીના વિસ્તરણના સુત્રો 
દ્વિપદીના વિસ્તરણના સુત્રો_ભાગ_૨ 
દ્વિપદીના વિસ્તરણના સુત્રો, 
ત્રિપદીના વર્ગના વિસ્તરણનું સૂત્ર 
દ્વિપદીના ઘનના વિસ્તરણનું સૂત્ર 
દ્વિપદી અને ત્રિપદીનું વિસ્તરણ 
દ્વિપદીના ઘનના વિસ્તરણના દાખલા – ભાગ_૧ 
દ્વિપદીના ઘનના વિસ્તરણના દાખલા_ભાગ_૨ 
વિસ્તરણના દાખલા 
દ્વીપદીના વર્ગના વિસ્તરણના દાખલા 
વિસ્તરણના સુત્રોની મદદથી અંકગણિત
 માધ્યમિક અંકશાસ્ત્ર
સંમેય ઘાતાંક(Rational Index)વાસ્તવિક સંખ્યાઓ(Real Numbers)સંખ્યા પધ્ધતિ(Number System)
સંમેય ઘાતાંક_ભાગ_૧ 
સંમેય ઘાતાંક_ભાગ_૨ 
સંમેય ઘાતાંક_ઉદાહરણ_૧ 
સંમેય ઘાતાંક _ઉદાહરણ_૨
અસંમેય સંખ્યાઓ_ભાગ_૧ 
અસંમેય સંખ્યોનું સંખ્યારેખા પર નિરૂપણ 
વાસ્તવિક સંખ્યાઓ – સમતા અને અસમતા 
વાસ્તવિક સંખ્યાઓ : સમતા અને અસમતા :ઉદાહરણ ૧, 
વાસ્તવિક સંખ્યાઓ : સમતા અને અસમતા : ઉદાહરણ ૨, 
વાસ્તવિક સંખ્યાઓના સરવાળા અને ગુણાકાર વિશે ગુણધર્મો_ભાગ_૨ 
વાસ્તવિક સંખ્યાનો માનાંક 
વાસ્તવિક સંખ્યાઓ : કેટલાંક અગત્યના પરિણામ_ભાગ_૧ 
વાસ્તવિક સંખ્યાઓ : કેટલાંક અગત્યના પરિણામ_ભાગ_૨
વાસ્તવિક સંખ્યાના છેદનું સંમેયીકરણ 
વર્ગમૂળના નિત્યસમ નો ઉપયોગ કરીને સાદું રૂપ આપો _2 
વર્ગમૂળના નિત્યસમ નો ઉપયોગ કરીને સાદું રૂપ આપો 
ધન વાસ્તવિક સંખ્યાનું n-મૂળ 
√X2 વિશે સમજૂતી અને વર્ગમૂળના નિત્યસમ 
ધન વાસ્તવિક સંખ્યાનું n-મૂળ 
સંખ્યાનું સંખ્યારેખા પર નિરૂપણ 
સંખ્યા પદ્ધતિ_દશાંશ અભિવ્યક્તિ_ભાગ 3 
સંખ્યા પદ્ધતિ_દશાંશ અભિવ્યક્તિ_ભાગ ૨ 
સંખ્યા પદ્ધતિ_દશાંશ અભિવ્યક્તિ_ભાગ ૧ 
સંખ્યા પદ્ધતિ_૧

ટકા(Percentage)ભૂમિતિ(Geometry)
ટકા વિશે પ્રાથમિક સમજૂતી 
ટકા વિશે વ્યવહારિક દાખલા 
ટકા વિશે વ્યવહારિક દાખલા અને મૌખિક ગણતરી 
નફો-ખોટની ટકામાં ગણતરી_ભાગ_૧ 
નફો-ખોટની ટકામાં ગણતરી_ભાગ_૨
ભૂમિતિ – ખૂણાઓની જોડના પ્રકાર, 
ભૂમિતિ – ખૂણાઓની જોડના પ્રકાર (ભાગ-૨) 
ભૂમિતિ – સમાંતર રેખાઓ અને એમની છેદિકાથી બનતા ખુણાઓની જોડ
MATHS by EduSafar
SCIENCE QUIZ by EduSafar
SCIENCE SLIDESHOW by EduSafar
[Edusafar.com માંથી સાભાર]
© Reserved by 'શિક્ષણ મિત્ર' Developed & Managed by Mr.Mukesh Merai &. Powered by Blogger.