સુવિચાર : ~ જગતમાં મહાન મહાનુભાવો બની શક્યા છે, કારણ કે તેઓએ સ્વપ્નો જોયાં છે.તે જોયાં પછી તેઓનો પહેલો પ્રશ્ન હોય છે: “શા માટે?” અને બીજો પ્રશ્ન હોય છે: ”કઈ રીતે?”…..વિચારજો ~ ~ "વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે" ~ ~ " જે નથી તેને પામવાની લ્હાય માં ક્યારેક માણસ પાસે જે છે તે પણ તેને દેખાતું નથી શાણપણના સૂત્રો:~દલીલથી સામેની વ્યક્તિને ચૂપ કરી શકશો, જીતી નહિ શકો.~સમૃદ્ધિવેળાએ મિત્રો મળે છે,વિપત્તિવેળાએ તેમની કસોટી થાય છે.~કોઈ પણ ટેવને જો રોકવામાં નહિ આવે તો તે જરૂરિયાત બની જશે.~જ્યારે બધાના વિચાર સમાન હોય, ત્યારે કોઈ વિચારતું હોતું નથી.~મિત્રોની ટીકા ખાનગીમાં કરો. જાહેરમાં તો તેની પ્રશંસા કરો.~

Std-10 Social Science Chapters Index


કે. એન્ડ એમ.પી. પટેલ સાર્વજનિક વિદ્યાલય, અમરોલી, સુરત.
          વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ પોતાની જાતે, પોતાને ગમતા સમયે અને સ્થળે સ્વપ્રયત્ને શિક્ષણ મેળવી શકે અને બધાં જ પ્રકરણોની લીંક એક સાથે મળી રહે એવા શુભ આશય સાથે બોર્ડ્ની યુ-ટ્યુબ ચેનલની આપની સમક્ષ રજુ કરું છું. આભાર ...
-     મુકેશ મેરાઇ
“શિક્ષણ મિત્ર”  https://mukeshmerai.blogspot.com/
ધોરણ-10  વિષય : સામાજીક વિજ્ઞાન  
ક્રમ
પ્રકરણનું નામ        
ભાગ
યુ-ટ્યુબ લીંક  
1

ભારતનો વારસો   

ભાગ-1


ભાગ-2
2

ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ- હસ્ત અને લલિતકલા

ભાગ-1


ભાગ-2


ભાગ-3
3

ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય  

ભાગ-1

 

ભાગ-2
4

ભારતનો સાંસ્કૃતિક વારસો

ભાગ-1


ભાગ-2
5

ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો

ભાગ-1


ભાગ-2
6

ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો  

ભાગ-1

 

ભાગ-2
7
આપણા વારસાનું જતન   
ભાગ-1


ભાગ-2
8
કુદરતી સંસાધનો
ભાગ-1


ભાગ-2
9
વન અને વન્યજીવ સંસાધન    
ભાગ-1


ભાગ-2
10
ભારત : કૃષિ  
ભાગ-1


ભાગ-2
11
ભારત : જળ સંસાધન
ભાગ-1


ભાગ-2
12
ભારત : ખનિજ અને શક્તિનાં સંસાધનો
ભાગ-1


ભાગ-2
13
ઉત્પાદન ઉદ્યોગો   
ભાગ-1


ભાગ-2
14
પરિવહન, સંદેશાવ્યવવ્હાર અને વ્યાપાર
ભાગ-1


ભાગ-2
15
આર્થિક વિકાસ  
ભાગ-1


ભાગ-2


ભાગ-3
16
આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ
ભાગ-1


ભાગ-2
17
આર્થિક સમસ્યાઓ અને પડકારો : ગરીબી અને બેરોજગારી  
ભાગ-1


ભાગ-2
18
ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ  
ભાગ-1


ભાગ-2
19
માનવ વિકાસ
ભાગ-1
20
ભારતની સામાજીક સમસ્યાઓ અને પડકારો  
ભાગ-1
21
સામાજીક પરિવર્તન  
ભાગ-1


ભાગ-2

સંકલન : શ્રી મુકેશ બળવંતરાય મેરાઇ, કે. એન્ડ એમ. પી. પટેલ સાર્વજનિક વિદ્યાલય, અમરોલી, સુરત.
“શિક્ષણ મિત્ર”  https://mukeshmerai.blogspot.com/
Thank You

© Reserved by 'શિક્ષણ મિત્ર' Developed & Managed by Mr.Mukesh Merai &. Powered by Blogger.