સુવિચાર : ~ જગતમાં મહાન મહાનુભાવો બની શક્યા છે, કારણ કે તેઓએ સ્વપ્નો જોયાં છે.તે જોયાં પછી તેઓનો પહેલો પ્રશ્ન હોય છે: “શા માટે?” અને બીજો પ્રશ્ન હોય છે: ”કઈ રીતે?”…..વિચારજો ~ ~ "વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે" ~ ~ " જે નથી તેને પામવાની લ્હાય માં ક્યારેક માનસ પાસે જે છે તે પણ તેને દેખાતું નથી " ~" શાણપણના સૂત્રો:~દલીલથી સામેની વ્યક્તિને ચૂપ કરી શકશો, જીતી નહિ શકો.~સમૃદ્ધિવેળાએ મિત્રો મળે છે,વિપત્તિવેળાએ તેમની કસોટી થાય છે.~કોઈ પણ ટેવને જો રોકવામાં નહિ આવે તો તે જરૂરિયાત બની જશે.~જ્યારે બધાના વિચાર સમાન હોય, ત્યારે કોઈ વિચારતું હોતું નથી.~મિત્રોની ટીકા ખાનગીમાં કરો. જાહેરમાં તો તેની પ્રશંસા કરો."~

શૈક્ષણિક માહિતી :

કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ૨૦૧૩
  • સરકાર ના પરિપત્ર ૨૫/૨/૨૦૧૧ ને અનુસંધાને દરેક શિક્ષક ને ફાજલ નું રક્ષણ મળવાપાત્ર થાય છે તેથી કોઈ પણ પ્રકારના વર્ગ ઘટવાને કારણે ચીંતા કરવાની જરૂર નથી તે ઓ આપોઆપ રક્ષિત જાહેર થાય છે.


કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ૨૦૧૨ 

વિદ્યાર્થી મિત્રો  બોર્ડની મૂલ્યાંકન કી મુજબ તમે તમારી જાતે ધો-૧૦ ગણિત(૧૨) નું સ્વમૂલ્યાંકન કરી શકશો. PART-B માટેની લીંક નીચે મુજબ છે : 
આ સાઈટ પર તમને કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ વિશે સામાન્ય માહિતી આપવા નો પ્રયત્ન કરેલ છે.તમે સરળતા થી સમજી શકો એટલા માટે અહીં આ સાઈટ પર ગુજરાતી વીડિઓ મુકવામાં આવેલ છે. આ પેજ પર તમને કમ્પ્યૂટર,ઇન્ટરનેટ અને એમ.એસ.ઓફિસ ના બેઝીક વીડિઓ જોવા મળશે.

Higher Secondary Schools Index No List

ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહના બીજા સેમેસ્ટરમાં વિદ્યાર્થીની શાળા ફેરબદલી કરવા અંગે...
શાળામાં માધ્યમિક વિભાગ અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ માટે અલગ-અલગ રોસ્ટર રજિસ્ટર તૈયાર કરવાનું રહેશે. આ બાબતનું માર્ગદર્શન બાયસેગ સ્ટુડિઓ, ગાંધીનગર દ્વારા તા.૨૮-૦૮-૨૦૧૨ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવ્યું હતું. [પરિપત્રો માટે પરિપત્ર વિભાગ જુઓ.]
LTC [Leave Travel Concession]માટેનાં અગત્યનાં પરિપત્રો :
માટે જુઓ પરિપત્ર વિભાગ : અહીં ક્લીક કરો.
-------------------------------------------------------------------------------------------------------------


© reserved by 'શિક્ષણ મિત્ર' Developed & Managed by Mr.Mukesh Merai &. Powered by Blogger.