સુવિચાર : ~ જગતમાં મહાન મહાનુભાવો બની શક્યા છે, કારણ કે તેઓએ સ્વપ્નો જોયાં છે.તે જોયાં પછી તેઓનો પહેલો પ્રશ્ન હોય છે: “શા માટે?” અને બીજો પ્રશ્ન હોય છે: ”કઈ રીતે?”…..વિચારજો ~ ~ "વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે" ~ ~ " જે નથી તેને પામવાની લ્હાય માં ક્યારેક માણસ પાસે જે છે તે પણ તેને દેખાતું નથી શાણપણના સૂત્રો:~દલીલથી સામેની વ્યક્તિને ચૂપ કરી શકશો, જીતી નહિ શકો.~સમૃદ્ધિવેળાએ મિત્રો મળે છે,વિપત્તિવેળાએ તેમની કસોટી થાય છે.~કોઈ પણ ટેવને જો રોકવામાં નહિ આવે તો તે જરૂરિયાત બની જશે.~જ્યારે બધાના વિચાર સમાન હોય, ત્યારે કોઈ વિચારતું હોતું નથી.~મિત્રોની ટીકા ખાનગીમાં કરો. જાહેરમાં તો તેની પ્રશંસા કરો.~

Std-9 Social Science Chapters Index


કે. એન્ડ એમ.પી. પટેલ સાર્વજનિક વિદ્યાલય, અમરોલી, સુરત.
          વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ પોતાની જાતે, પોતાને ગમતા સમયે અને સ્થળે સ્વપ્રયત્ને શિક્ષણ મેળવી શકે અને બધાં જ પ્રકરણોની લીંક એક સાથે મળી રહે એવા શુભ આશય સાથે બોર્ડ્ની યુ-ટ્યુબ ચેનલને આપની સમક્ષ રજુ કરું છું. આભાર ...
-     મુકેશ મેરાઇ
“શિક્ષણ મિત્ર”  https://mukeshmerai.blogspot.com/
ધોરણ-9  વિષય : સામાજીક વિજ્ઞાન  
ક્રમ
પ્રકરણનું નામ         
ભાગ
યુ-ટ્યુબ લીંક  
  •  
એકમ-1 એક્વીસમી સદી – વિશ્વ અને ભારત


1

ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય   

ભાગ-1
2

પ્રથમ વિશ્વયુધ્ધ અને રશિયન ક્રાંતિ

ભાગ-1


ભાગ-2


ભાગ-3
3

નૂતન વિશ્વ તરફ પ્રયાણ   

ભાગ-1

 

ભાગ-2
4

ભારતની રાષ્ટ્રીય ચળવળો

ભાગ-1


ભાગ-2
5

ભારત : આઝાદી તરફ પ્રયાણ  

ભાગ-1
6

1945 પછીનું વિશ્વ   

ભાગ-1

 

ભાગ-2
7
સ્વાતંત્ર્યોત્તર ભારત    
ભાગ-1


ભાગ-2
·         
એકમ – 2 : આધુનિક રાષ્ટ્રનું નિર્માણ


8
ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો  
ભાગ-1


ભાગ-2
9
મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો    
ભાગ-1


ભાગ-2
10
સરકારનાં અંગો   
ભાગ-1
11
ભારતનું ન્યાયતંત્ર  
ભાગ-1


ભાગ-2
12
ભારતીય લોકશાહી  
ભાગ-1
·         
એકમ – 3 : ભારતભૂમિ અને લોકો


13
ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ- I    
ભાગ-1


ભાગ-2
14
ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ- II
ભાગ-1


ભાગ-2
15
જળ-પરિવાહ   
ભાગ-1


ભાગ-2
16
આબોહવા  
ભાગ-1
17
કુદરતી વનસ્પતિ   
ભાગ-1


ભાગ-2
18
વન્યજીવન  
ભાગ-1
19
ભારત : લોકજીવન  
ભાગ-1


ભાગ-2
20
આપત્તિ- વ્યવસ્થાપન  
ભાગ-1


ભાગ-2

સંકલન : શ્રી મુકેશ બળવંતરાય મેરાઇ, કે. એન્ડ એમ. પી. પટેલ સાર્વજનિક વિદ્યાલય, અમરોલી, સુરત.
“શિક્ષણ મિત્ર”  https://mukeshmerai.blogspot.com/
Thank You

© Reserved by 'શિક્ષણ મિત્ર' Developed & Managed by Mr.Mukesh Merai &. Powered by Blogger.