સુવિચાર : ~ જગતમાં મહાન મહાનુભાવો બની શક્યા છે, કારણ કે તેઓએ સ્વપ્નો જોયાં છે.તે જોયાં પછી તેઓનો પહેલો પ્રશ્ન હોય છે: “શા માટે?” અને બીજો પ્રશ્ન હોય છે: ”કઈ રીતે?”…..વિચારજો ~ ~ "વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે" ~ ~ " જે નથી તેને પામવાની લ્હાય માં ક્યારેક માણસ પાસે જે છે તે પણ તેને દેખાતું નથી શાણપણના સૂત્રો:~દલીલથી સામેની વ્યક્તિને ચૂપ કરી શકશો, જીતી નહિ શકો.~સમૃદ્ધિવેળાએ મિત્રો મળે છે,વિપત્તિવેળાએ તેમની કસોટી થાય છે.~કોઈ પણ ટેવને જો રોકવામાં નહિ આવે તો તે જરૂરિયાત બની જશે.~જ્યારે બધાના વિચાર સમાન હોય, ત્યારે કોઈ વિચારતું હોતું નથી.~મિત્રોની ટીકા ખાનગીમાં કરો. જાહેરમાં તો તેની પ્રશંસા કરો.~

Std-10 Gujarati Chapters Index


કે. એન્ડ એમ.પી. પટેલ સાર્વજનિક વિદ્યાલય, અમરોલી, સુરત.
          વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ પોતાની જાતે, પોતાને ગમતા સમયે અને સ્થળે સ્વપ્રયત્ને શિક્ષણ મેળવી શકે અને બધાં જ પ્રકરણોની લીંક એક સાથે મળી રહે એવા શુભ આશય સાથે બોર્ડ્ની યુ-ટ્યુબ ચેનલની આપની સમક્ષ રજુ કરું છું. આભાર ...
-     મુકેશ મેરાઇ
“શિક્ષણ મિત્ર”  https://mukeshmerai.blogspot.com/
ધોરણ-10  વિષય : ગુજરાતી  
ક્રમ
પ્રકરણનું નામ        
ભાગ
યુ-ટ્યુબ લીંક  
1

વૈષ્ણવવજન    

ભાગ-1

 

ભાગ-2
2

રેસનો ઘોડો

ભાગ-1


ભાગ-2
3

શીલવંત સાધુને  

ભાગ-1

 

ભાગ-2
4

ભૂલી ગયા પછી

ભાગ-1


ભાગ-2
·         

વ્યાકરણ : એકમ-1 ધ્વનિશ્રેણી, જોડણી, સંધિ, સમાસ 

ભાગ-1

વિભક્તિ અને સમાસ
ભાગ-2
5

દીકરી  

ભાગ-1
6
વાઇરલ ઇન્ફેકશન   
ભાગ-1


ભાગ-2
7
હું એવો ગુજરાતી
ભાગ-1
8
છત્રી 
ભાગ-1


ભાગ-2
·         
વ્યાકરણ : એકમ-2 સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો  
ભાગ-1

ક્રિયાવિશેષણ
ભાગ-2
9
માધવને દીઠો છે ક્યાંક ? 
ભાગ-1
10
ડાંગવનો અને ... 
ભાગ-1


ભાગ-2
11
શિકારીને   
ભાગ-1
12
ચૌપડાની ઇન્દ્રજાળ 
ભાગ-1
·         
વ્યાકરણ : એકમ-3 વાક્ય પ્રકાર : કર્તરિ, કર્મણિ, ભાવે અને પ્રેરક; વાક્યરૂપાંતર  
ભાગ-1

વાક્યપરિવર્તન
ભાગ-2

વિચાર- વિસ્તાર
ભાગ-3
13  
વતનથી વિદાય થતાં  
ભાગ-1
14  
જન્મોત્સવ   
ભાગ-1
15  
બોલીએ ના કોઇ   
ભાગ-1
16 
ગતિભંગ  
ભાગ-1
·         
વ્યાકરણ : એકમ-4 અંલકાર   
ભાગ-1


ભાગ-2


ભાગ-3
17 
દિવસો જુદાઇના જાય છે   
ભાગ-1
18   
ભૂખથીય ભૂંડી ભીખ  
ભાગ-1


ભાગ-2
19   
એક બપોરે   
ભાગ-1
20   
વિરલ વિભૂતિ   
ભાગ-1
·         
વ્યાકરણ : એકમ-5 છંદ   
ભાગ-1


ભાગ-2
21   
ચાંદલિયો  
ભાગ-1
22  
હિમાલયમાં એક સાહસ    
ભાગ-1
23   
લઘુકાવ્યો   
ભાગ-1
24   
ઘોડીની સ્વામીભક્તિ    
ભાગ-1


ભાગ-2
·         
એકમ-6 લેખનકૌશલ: અર્થવિસ્તાર
ભાગ-1

અહેવાલલેખન
ભાગ-2

સંક્ષેપીકરણ
ભાગ-3 

નિબંધલેખન અને પત્રલેખન
ભાગ-4  

સંકલન : શ્રી મુકેશ બળવંતરાય મેરાઇ, કે. એન્ડ એમ. પી. પટેલ સાર્વજનિક વિદ્યાલય, અમરોલી, સુરત.

“શિક્ષણ મિત્ર”  https://mukeshmerai.blogspot.com/

Thank You

© Reserved by 'શિક્ષણ મિત્ર' Developed & Managed by Mr.Mukesh Merai &. Powered by Blogger.