શાળામાં માધ્યમિક વિભાગ અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ માટે અલગ-અલગ રોસ્ટર રજિસ્ટર તૈયાર કરવાનું રહેશે. આ બાબતનું માર્ગદર્શન બાયસેગ સ્ટુડિઓ, ગાંધીનગર દ્વારા તા.૨૮-૦૮-૨૦૧૨ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવ્યું હતું. [પરિપત્રો માટે પરિપત્ર વિભાગ જુઓ.]
-------------------------------------------------------------------------------------------------------------
LTC [Leave Travel Concession]માટેનાં અગત્યનાં પરિપત્રો :
- LTC નાં નવા બ્લોક અંગેનો પરિપત્ર
- LTC માં રજા અંગેનો તા.૦૨/૦૨/૨૦૧૨નો પરિપત્ર
- LTC માં રજા અંગેનો તા.૧૫/૦૧/૨૦૧૦નો પરિપત્ર
- LTC માં હવાઇ મુસાફરી અંગેનો પરિપત્ર
- LTC માં દરિયાઇ મુસાફરી અંગેનો પરિપત્ર
-------------------------------------------------------------------------------------------------------------
- વસ્તી ગણતરી ૨૦૧૦ -૧૧ માં વેકેશન દરમ્યાન કરેલ કામગીરીની રજા જમા કરવાનો તા.૨૦-૭-૧૨નો પરિપત્ર
- ધોરણ ૧૦ નો નવો શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનનો પ્રોગ્રામ - શ્રી રાજેશ ડાભી
- ધો- ૯ નો શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનનો પ્રોગ્રામ જેમાં આપમેળે પી.આર.,માર્કશીટ,૧૪૦ નામ,બધા ફોન્ટમાં વાપરી શકાય અને નિદ્શકો સહીત ફ્રી ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
(નવો સુધારેલ પ્રોગ્રામ) - ધો-૧૦ SCE FA+SA ની શાળા કક્ષાએ આંતરીક મુલ્યાંકનની ગણતરી માટેનું સોફટવેર સારસ્વત મિત્ર શ્રી જયંતભાઇ જોષી એ તૈયાર કર્યુ છે જે ફાઇલ મેનુંમાં ડાઉનલોડ ઓપ્સન ક્લીક કરવાથી ડાઉનલોડ થશે.
- ધો-૯ થી ૧૨ માટે વર્ગ રજીસ્ટર હાજરી પત્રકનું એક્સેલ સોફટ્વેર જે ફાઇલ મેનુંમાં ડાઉનલોડ ઓપ્સન કલીક કરવાથી ડાઉનલોડ થશે.
- CCC પરીક્ષા પાસ કરવાની મુદત વધારવાનો પરિપત્ર તા.૩૧-૧૨-૨૦૧3 પછી મુદત ન વધારવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે.
- ગ્રાન્ટેડ શાળાઓ માટે ધોરણ-૯ થી ૧૨ ના વર્ગનો ક્રમિક વધારો બાબતનો પરિપત્ર
- ધો - ૯ થી ૧૨ માં છ વર્ગો હોય અને વધારાનો વર્ગ મંજુર કરવા માટેના માપદંડનો પરિપત્ર
કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ૨૦૧૨
You Kown About Percentile Rank ,You Get Percentile Rank in Marksheet
You Kown About Percentile Rank ,You Get Percentile Rank in Marksheet