સુવિચાર : ~ જગતમાં મહાન મહાનુભાવો બની શક્યા છે, કારણ કે તેઓએ સ્વપ્નો જોયાં છે.તે જોયાં પછી તેઓનો પહેલો પ્રશ્ન હોય છે: “શા માટે?” અને બીજો પ્રશ્ન હોય છે: ”કઈ રીતે?”…..વિચારજો ~ ~ "વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે" ~ ~ " જે નથી તેને પામવાની લ્હાય માં ક્યારેક માણસ પાસે જે છે તે પણ તેને દેખાતું નથી શાણપણના સૂત્રો:~દલીલથી સામેની વ્યક્તિને ચૂપ કરી શકશો, જીતી નહિ શકો.~સમૃદ્ધિવેળાએ મિત્રો મળે છે,વિપત્તિવેળાએ તેમની કસોટી થાય છે.~કોઈ પણ ટેવને જો રોકવામાં નહિ આવે તો તે જરૂરિયાત બની જશે.~જ્યારે બધાના વિચાર સમાન હોય, ત્યારે કોઈ વિચારતું હોતું નથી.~મિત્રોની ટીકા ખાનગીમાં કરો. જાહેરમાં તો તેની પ્રશંસા કરો.~

રોજગાર સમાચારના અંકો જેતે માસની તારીખ મુજબ ડાઉનલોડ કરવા માટે ક્લીક કરો :     

~ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ૨૦૧૨ ‍~ 
બાળકો માટે સત્સંગ અને જ્ઞાનનો અમુલ્ય ખજાનો
[ Shri Swaminarayan Mandir(B.A.P.S.), Shahibaug, Amdavad - 380 004, Gujarat, India] :
http://kids.baps.org/


‘ભગવદ્ગોમંડલ’ જેવા અદ્વિતીય જ્ઞાનકોશની ગુજરાતી પ્રજાનેભેટ ધરનાર ગોંડલનરેશ
શ્રી ભગવતસિંહજી
નો જ્ઞાનકોશ ડાઉનલોડ કરવા ક્લીક કરો : ગુજરાતી ડિક્ષનરી

© Reserved by 'શિક્ષણ મિત્ર' Developed & Managed by Mr.Mukesh Merai &. Powered by Blogger.