શિક્ષણની પ્રક્રિયાને આધુનિક,સાર્વત્રિક અને સર્વગ્રાહી બનાવવા શિક્ષણમાં ટેક્નોલોજીનો સમન્વય કરવાનો ઇન્ટરનેટના માધ્યમ દ્વારા નમ્ર પ્રયાસ છે.
હું જે કંઇ કહું તે પરંપરાગત છે એમ જાણી ખરું માનશો નહી.
તમારી પૂર્વપરંપરાને અનુસરીને છે એમ જાણી ખરું માનશો નહી.
આવું હશે એમ જાણી એમ જાણી ખરું માનશો નહી.
લૌકિક ન્યાય છે એમ જાણી એમ જાણી ખરું માનશો નહી.
તમારી શ્રધ્દ્વાને પોષનારું છે એમ જાણી ખરું માનશો નહી.
સુંદર લાગે છે એમ જાણી ખરું માનશો નહી.
હું પ્રસિધ્ધ સાધુ છું,પૂજ્ય છું એવું જાણી ખરું માનશો નહી.
પરંતું તમારી વિવેકબુધ્ધિથી મારો બ્લોગ 'શિક્ષણ મિત્ર' ખરો લાગે તો જ તમે સ્વીકાર કરજો.
અંતમાં, મિત્રો તથા જે કોઇ પણ વેબસાઇટસ દ્વારા માહિતીનું સંકલન 'શિક્ષણ મિત્ર'માં રજુ કરવા બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું.