સુવિચાર : ~ જગતમાં મહાન મહાનુભાવો બની શક્યા છે, કારણ કે તેઓએ સ્વપ્નો જોયાં છે.તે જોયાં પછી તેઓનો પહેલો પ્રશ્ન હોય છે: “શા માટે?” અને બીજો પ્રશ્ન હોય છે: ”કઈ રીતે?”…..વિચારજો ~ ~ "વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે" ~ ~ " જે નથી તેને પામવાની લ્હાય માં ક્યારેક માણસ પાસે જે છે તે પણ તેને દેખાતું નથી શાણપણના સૂત્રો:~દલીલથી સામેની વ્યક્તિને ચૂપ કરી શકશો, જીતી નહિ શકો.~સમૃદ્ધિવેળાએ મિત્રો મળે છે,વિપત્તિવેળાએ તેમની કસોટી થાય છે.~કોઈ પણ ટેવને જો રોકવામાં નહિ આવે તો તે જરૂરિયાત બની જશે.~જ્યારે બધાના વિચાર સમાન હોય, ત્યારે કોઈ વિચારતું હોતું નથી.~મિત્રોની ટીકા ખાનગીમાં કરો. જાહેરમાં તો તેની પ્રશંસા કરો.~

Std 11-12th Commerce Gujarati Medium


Online Education with Pratik Kakadiya Sir (M.Com, M.Ed. L.L. B.)
Std 11-12th Commerce Gujarati Medium

Std 11 Part 1
1. હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો
2. વ્યવહારોની અસર અને ખાતાના પ્રકાર
3. વસ્તુઓ અને સેવાઓ કર પરિચય
4. આમનોંધ
6. પેટાનોંધ
7. રોકડમેળ અને તેના પ્રકારો
8. ખાસ આમનોંધ
9. ખાતાવહી ખતવણી
10.     કાચુસરવૈયુ
11.      બેંક સિલક મેળ
Part 2
1.         ભૂલ સુધારણા
2.        ઘસારાનાહિસાબો
4.        હૂંડીઓ
5.        ધંધાકીય એકમોના નાણાકીય પત્રકો
8.        દેશી નામુ
9.        બિનવેપારી સંસ્થાના હિસાબો
Std 12 Part 1
1.  ભાગીદારીવિષયપ્રવેશ
2.  ભાગીદારીપેઢીનાવાર્ષિકહિસાબો
3.  પાઘડીનુંમૂલ્યાંકન
4.  ભાગીદારીનુંપુનર્ગઠન
5.  નવાભાગીદારનોપ્રવેશ
6.  ભાગીદારનીનિવૃત્તિકેમૃત્યુ
7.  ભાગીદારીપેઢીનુંવિસર્જન
Part 2
1. શેરમૂડીનાહિસાબો
2. ડિબેન્ચર
3. કંપનીનાવાર્ષિકહિસાબો
4. નાણાંકીયપત્રકોનુંવિશ્લેષણ
5. હિસાબીગુણોત્તર
6. રોકડપ્રવાહપત્રક

સંકલન : શ્રી મુકેશ બળવંતરાય મેરાઇ, કે. એન્ડ એમ. પી. પટેલ સાર્વજનિક વિદ્યાલય, અમરોલી, સુરત.
“શિક્ષણ મિત્ર”  https://mukeshmerai.blogspot.com/
Thank You

© Reserved by 'શિક્ષણ મિત્ર' Developed & Managed by Mr.Mukesh Merai &. Powered by Blogger.