|
| Birth & Death Registration (જન્મ - મરણ નોંધણી)
|
| 01
| Form-1: For Birth Registration
ફોર્મં-૧ : જીવિત જન્મની નોંધ કરાવવા માટે
|
| 02
| Name Registration Form (for registering Child’s Name within one year)
નામ દાખલ કરવા માટેનું ફોર્મ (એક વર્ષની અંદર બાળકનું નામ દાખલ કરવા માટે)
|
| 03
| Late Name Registration Form (For registering Child’s Name after 1 year upto 15 years)
વિલંબીત નામ દાખલ કરવા માટેનું ફોર્મ (૧ વર્ષ બાદ પરંતુ ૧૫ વર્ષીની અંદર બાળકનું નામ દાખલ કરવા માટે) |
| 04
| For obtaining copy of Birth Certificate
જન્મ દાખલાની નકલ મેળવવા
|
| 05
| Form-2: For Death Registration
ફોર્મ-૨ : મરણની નોંધ કરાવવા માટે
|
| 06
| For obtaining copy of Death Certificate
મરણ દાખલાની નકલ મેળવવા
|
| 07
| Form-4 : Medical Certification of Cause of Death for Death in Hospital
મરણના કારણ અંગેનું ફોર્મ-૪ (સારવાર કરનાર હોસ્પીટલ તરફથી આપવામાં આવતું ડેથ સર્ટીફીકેટ)
|
| 08
| Form-4A : Medical Certification of Cause of Death for Death at Home
મરણના કારણ અંગેનું ફોર્મ-૪ અ (ઘરના મરણમાં ઘરે દર્દીને તપાસનાર ડોકટર તરફથી આપવામાં આવતું ડેથ સર્ટીફીકેટ)
|
| 09
| Form-3 : For registering Still Death
ફોર્મ-૩ : મૃત જન્મની નોંધ કરાવવા માટે
|
| Marriage Registration (લગ્ન નોંધણી) |
| 01
| Form-1 : Application for Registration of Marriage
નમૂનો-૧ : લગ્ન નોંધાવવા માટેના ફોર્મ સાથેની અરજી
|
| 02
| Memorandum of Marriage : Complete detail form for the Bridge & the Groom
લગ્ન નોંધણીની યાદી : વર-કન્યાની સંપૂર્ણ માહિતીનું ફોર્મ
|
| Property Tax Assessment & Recovery (મિલકત વેરા) |
| 01 |
Name Transfer : For change in name of property
નામ ટ્રાન્સફર : મિલકતના નામમાં ફેરફાર કરવા બાબત |
| 02 |
Assessment : For addition/removal of tenant, addition/removal of construction
આકારણી : ભાડુત દાખલ/કમી, નવું બાંધકામ દાખલ, જુનું બાંધકામ રદ |
| 03 |
Harkat Application : For Appeal against the Khas Notice of assessment
હરકત અરજી : થયેલ આકારણીની ખાસ નોટીસની વિરૂદ્ધ અપીલ કરવા માટે |
| 04 |
Copy of Assessment : For obtaining copy of Assessment Register
આકારણીની નકલ : એસેસમેન્ટ રજીસ્ટરનો ઉતારો મેળવવા માટે |
| Tax on Profession (વ્યવસાય વેરા) |
| 01
| RC-Employer’s Registration Form-1 : App. for a Certificate of Enrolment/Revision of Certificate of Registration
આર.સી - એમ્પ્લોયર્સ રજીસ્ટ્રેશન ફોર્મ નમુનો-૧ :
રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર / રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર સુધારવા માટેની અરજી
[under sub-sec.(1) of sec.-5
of the Gujarat State Tax on Professions, Trades, Callings and Employment Act, 1976]
|
| 02
| EC Registration Form-3 : Application for a Certificate of Enrolment / Revision of Certificate of Enrolment
ઈ.સી રજીસ્ટ્રેશન ફોર્મ નમુનો-૩ : નોંધણી / પ્રમાણપત્ર સુધારવા માટે અરજી
[under sub-sec.(2)
of sec.-5 of the Gujarat State Tax on Profession, Traders, Callings and Employments Act, 1976]
|
| 03
| Namuno-5 to be filled by the Employer : For depositing the Tax on Profession for employees
કામે રાખનારે ભરવાનું ફોર્મ નમુનો-૫ : કર્મચારીઓનો પ્રોફેશન ટેક્ષ જમા કરાવવા અંગેનું ફોર્મ
|
| Shops and Establishment (ગુમાસ્તા ધારા)
|
| 01 |
Namuno-A : Form for New Registration
નમુનો-એ : નવી નોંધણી કરાવવા માટે |
| 02 |
Namuno-D : Form for Renewal of Registration Certificate
નમુનો-ડી : નોંધણી પ્રમાણપત્ર રીન્યુ કરવા માટે |
| 03 |
Namuno-E : Form for change in Registration Certificate
નમુનો-ઈ : નોંધણી પ્રમાણપત્રમાં ફેરફાર કરવા માટે |
| 04
|
Form-D : Nomination for Employee's Group Insurance Scheme
ક.જી.વી. નમુનો-ડી : સંસ્થામાં લાયકાત ધરાવતા કર્મચારીઓની વીમા યોજનાના નોમીનેશન ફોર્મ |
| 05 |
Form-A Register : Register of Employees for Employee's Group Insurance Scheme
ક.જી.વી. નમુનો-એ રજીસ્ટર : લાયકાત ધરાવતા કર્મચારીઓ માટેનું જીવનવીમા રજીસ્ટર |
| 06 |
Employee's Group Insurance Scheme Form-A : For payment of contribution for Employee’s Insurance
ક.જી.વી. નમુનો – એ : સંસ્થામાં લાયકાત ધરાવતા કર્મચારીઓની વીમા ફાળાની રકમ ભરપાઈ કરવા માટે |
| 07 |
Declaration of Weekly Off
અઠવાડિક રજા જાહેરાત ફોર્મ |
| 08 |
Booklet highlighting the Shops & Establishment Act, Rules & Regulations
સારાંશ બુક : ગુજરાતની દુકાનો અને સંસ્થાઓ અંગેના નિયમોનો સારાંશ |
| Recruitment (રીક્રુટમેન્ટ) |
| 01
| Application Form for Recruitment (vacancies of Class - I & II Posts)
વર્ગ-૧ તથા વર્ગ-૨ ની જગ્યાઓ માટેનું અરજી ફોર્મ
|
| 02
| Application Form for Recruitment (vacancies of Class - III Posts)
વર્ગ-૩ ની જગ્યાઓ માટેનું અરજી ફોર્મ
|
| 03
| Application Form for Recruitment (vacancies of Class - IV Posts)
વર્ગ-૪ ની જગ્યાઓ માટેનું અરજી ફોર્મ
|
| Municipal Library (મ્યુનીસીપલ લાયબ્રેરી) |
| 01
| Application Form for membership of Kavi Narmad Central Library
અરજીપત્રક - કવિ નર્મદ મધ્યસ્ત પુસ્તકાલયનું સભ્યપદ મેળવવા માટે
|
| 02
| Application for cancelling membership of Kavi Narmad Central Library & refund of deposit
ક.ન.મ.પુસ્તકાલયનું સભ્યપદ બંધ કરી અનામતની રકમ પરત મેળવવા બાબત
|
| 03
| Application Form for membership of Dr. Vishnuprasad Trivedi Vividhlaxi Vanchanalaya
અરજીપત્રક - સાક્ષર ડો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વિવિધલક્ષી
વાંચનાલય નું સભ્યપદ મેળવવા માટ
|
| 04
| Application for cancelling membership of Dr. Vishnuprasad Trivedi Vividhlaxi Vanchanalaya & refund of deposit
વિ.પ્ર. પુસ્તકાલયનું સભ્યપદ બંધ કરી અનામતની રકમ પરત મેળવવા બાબત
|
| 05
| Application Form for booking Kavi Narmad Central Library’s Conference Room
અરજીપત્રક - ક.ન.મ. પુસ્તકાલય સભાગૃહ/સભાખંડના બુકિંગ માટે
|
| Water Supply (પાણી પુરવઠો) |
| 01 | Application for New Water Connection
પાણીનું નવું કનેકશન લેવા માટે અરજી |
| 02
| Application for Free Water Connection (property with assessment less than Rs. 1000)
પાણીનું ફ્રી કનેકશન લેવા માટે (જે મિલ્કતની આકારણી રૂ. ૧૦૦૦/- થી ઓછી હોય) |
| 03 |
Connectino Transfer - Change of connection from existing line to the new line
કનેકશન ટ્રાન્સફર - હયાત પાણીની લાઇનમાંથી નવી પાણીની લાઇનમાં કનેક્શન માટે |
| 04
| Application for Name Change in Water Connection
વોટર કનેક્શન નામફેર કરવાનું અરજી ફોર્મ
|
| Drainage Sysetm (ગટર વ્યવસ્થા)
|
| 01
| Application form for new Drainage Connection
ગટરનું નવું કનેકશન લેવા માટે અરજી
|
| 02 |
Application for Free Drainage Connection (property with assessment less than Rs. 1000)
ગટરનું ફ્રી ગટર કનેકશન (જે મિલ્કતની આકારણી રુ. ૧૦૦૦/- થી ઓછી હોય) |
| 03 |
Application for Free Flush/PRA Toilet
મફત જાજરૂ કનેક્શન માટેની અરજી |
| 04
| Drainage Completion Certificate
ડ્રેનેજ કમ્પ્લીશન સર્ટીફીકેટ
|
| Public Health (આરોગ્ય) |
| 01
| Application Form – For obtaining license for business/traits as per Sec. 376(1) of the BPMC Act 1949
અરજી ફોમ - ધી.બી. પી. એમ. સી. એકટની કલમ ૩૭૬ (૧) હેઠળના વેપાર ધંધાઓ માટે
લાયસન્સ મેળવવા |
| 02
| Form-A: Application for Registration/Renewal of Registration under Food Safety & Standards Act, 2006
ફોર્મ-એ: ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-ર૦૦૬ અન્વયે રજીસ્ટ્રેશન/રજીસ્ટ્રેશનના નવીનીકરણ માટેનું અરજી પત્રક |
| 03 |
Form-B: Application for License / Renewal of license under Food Safety & Standards Act, 2006
ફોર્મ-બી: ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-ર૦૦૬ અન્વયે લાયસન્સ / લાયસન્સ રીન્યુ માટેનું અરજી પત્રક |
| 04
| Related to Pet Dogs
કુતરા પાળવા બાબત
|
| 05
| Application for registration of animals
પ્રાણીઓની નોંધણી બાબતની અરજી |
| 06
| Application for permission of sale of Fire Crackers
ફટાકડાની દુકાનમાં ફટાકડા દારૂખાનું સંગ્રહ કરી વેચાણ કરવા પરવાનો મેળવવા બાબત
|
| 07
| Application for Handcart
હાથગાડીની પરવાના અરજી
|
| 08 |
Application Form for Gradation of Hotel / Restaurant
હોટલ / રેસ્ટોરન્ટનાં ગ્રેડેશન માટેનું અરજી ફોર્મ |
| 09 |
Application for permission to store and sale fire crackers
સુરત મહાનગરપાલિકાનાં બુથમાં સ્ટોલમાં દારૂખાનું, ફટાકડા સંગ્રહ કરી વેચવા માટે પરવાનો મેળવવા
બાબત |
| 10
| Market – Form for obtaining permission
માર્કેટ - પરવાનો મેળવવાનું ફોર્મ
|
| 11
| Application form for Animals / stable
તબેલા / ચોપગા જાનવરો રાખવા માટેનું અરજી પત્રક |
| Community Hall (કોમ્યુનીટી હોલ) |
| 01
| Application form for booking of Dr. Ambedkar Hall – South East Zone
ડૉ. આંબેડકર ભવન (લીંબાયત ઝોન) - હોલની નોંધણી માટેનું અરજીપત્રક
|
| 02
| Application form for booking of Community Hall – Umarwada (South East Zone)
કોમ્યુનીટી હોલ, ઉમરવાડા (લીંબાયત ઝોન) - નોંધણી માટેનું અરજીપત્રક |
| 03
| Application form for booking of Community Hall at Draft TP-40, FP- R24 paiki (South East Zone)
કોમ્યુનીટી હોલ, ડ્રાફ્ટ TP-40, FP- R24 પૈકી (લીંબાયત ઝોન) - નોંધણી માટેનું અરજીપત્રક
|
| 04 |
Application form for booking of Community Hall – Rustampura (Central Zone)
કોમ્યુનીટી હોલ, રૂસ્તમપુરા (સેન્ટ્રલ ઝોન) - નોંધણી માટેનું અરજીપત્રક |
| 05
| Application form for booking of Community Hall - Katargam (North Zone)
કોમ્યુનીટી હોલ, કતારગામ (નોર્થ ઝોન) - નોંધણી માટેનું અરજીપત્રક
|
| 06 |
Usage Certificate for Community Hall - Katargam (North Zone)
કોમ્યુનીટી હોલ, કતારગામ (નોર્થ ઝોન) - હોલ વપરાશનું સર્ટીફીકેટ |
| 07 |
Application form for booking of Community Halls / Party Plots of East Zone
વરાછા ઝોન ખાતેના કોમ્યુનીટી હોલ / પાર્ટી પ્લોટની નોંધણી માટેનું અરજીપત્રક |
| 08 |
Application form for booking Community Hall - Pandesara Guajrat Housing Board (South Zone)
કોમ્યુનીટી હોલ, પાંડેસરા ગુજરાત હાઉસીંગ બોર્ડ (ઉધના ઝોન) - નોંધણી માટેનું અરજીપત્રક |
| 09 |
Application form for booking Community Hall - Bhestan (South Zone)
કોમ્યુનીટી હોલ, ભેસ્તાન (ઉધના ઝોન) - નોંધણી માટેનું અરજીપત્રક |
| 10 |
Application form for booking of Community Halls / Party Plots of West Zone
રાંદેર ઝોન ખાતેના કોમ્યુનીટી હોલ / પાર્ટી પ્લોટની નોંધણી માટેનું અરજીપત્રક |
| Land & Estate (જમીન મિલ્કત) |
| 01
| Mandap Permission - Application for erecting Mandap
મંડપ પરમીશન - મંડપ બાંધવાની પરવાનગી મેળવવા માટે |
| 02
| Application for Hoarding - For erecting advertisement board/hoarding on Private Property
હોર્ડીંગ પરવાના અરજી ફોર્મ- ખાનગી મિલ્કત પર જાહેરાતના
બોર્ડ / હોર્ડીંગ ઉભા કરવા માટે પરવાના માટે
|
| 03 |
Advertisement on moving mechanicla/non mechanical vehicles
હરતી ફરતી જાહેરાત - યાંત્રિક/બિનયાંત્રિક વાહનો પર હરતી ફરતી જાહેરાત કરવા માટેની પરવાનગી માટે |
| 04 |
Application Form for obtaining permission for Temporary Structure
ટેમ્પરરી સ્ટ્રકચર માટે અરજી |
| 05 |
Application for obtaining permission for Banner on Public Roads / Properties
જાહેર રસ્તાઓ / મિલકતો પર બેનરો બાંધવાની પરવાનગી માટેનું અરજી પત્રક |
| 06 |
Application for Tenement Transfer
ટેનામેન્ટ ટ્રાન્સફર કરવા બાબત |
| 07
| Application to return material seized by Encroachment Department
દબાણ ખાતાએ ઉપાડેલ માલ પરત લેવા બાબત |
| Town Development (શહેર વિકાસ)
|
| 01
| Form-C: Application Form for Development Permission
ફોર્મ-સી: ડેવલપમેન્ટ પરમીશન માટેનું એપ્લીકેશન ફોર્મ |
| 02
| Form-C(a) : Application for permission of Brick-kiln, Mining and Quarrying under Section-27
ફોર્મ-સી(એ) : ઈંટ ના ભઠ્ઠા, ખાણઉદ્યોગ તથા ખનન માટેની અરજી |
| 03
| Form-2(A) : Certificate of undertaking of registered Architect/Engineer
ફોર્મ નં. ૨ (એ) : રજીસ્ટર્ડ આર્કિટેક્ટ / ઈજનેરનું અન્ડરટેકીંગ સર્ટીફીકેટ
|
| 04
| Form-2(B) : Certificate of undertaking of registered Structural Designer
ફોર્મ નં. ૨ (બી) : રજીસ્ટર્ડ સ્ટ્રકચરલ ડીઝાઇનર નું અન્ડરટેકીંગ સર્ટીફીકેટ |
| 05
| Form-2(C) : Certificate of undertaking of registered clerks of works / site supervisor
ફોર્મ નં. ૨ (સી) : રજીસ્ટર્ડ ક્લાર્ક / સાઈટ સુપરવાઈઝરનું અન્ડરટેકીંગ સર્ટીફીકેટ |
| 06
| Form-6(A) : Progress certificate
ફોર્મ નં. ૬ (એ) : પ્રોગ્રેસ સર્ટીફીકેટ |
| 07
| Form-6(B) : Progress certificate-First story
ફોર્મ નં. ૬ (બી) : પ્રોગ્રેસ સર્ટીફીકેટ – ફર્સ્ટ સ્ટોરી |
| 08
| Form-6(C) : Progress certificate middle story in case of high-rise building
ફોર્મ નં. ૬ (સી ) : પ્રોગ્રેસ સર્ટીફીકેટ – મીડલ સ્ટોરી |
| 09
| Form-6(D) : Progress certificate-Last Storey
ફોર્મ નં. ૬ (ડી) : પ્રોગ્રેસ સર્ટીફીકેટ – લાસ્ટ સ્ટોરી |
| 10
| Form-7 : Completion Report
ફોર્મ નં. ૭ : કમ્પ્લીશન રીપોર્ટ |
| 11
| Form-8 : Building Completion Certificate
ફોર્મ નં. ૮ : બિલ્ડીંગ કમ્પ્લીશન સર્ટીફીકેટ |
| 12
| Form-2(D) : Certificate of undertaking for Hazard Safety (Regulation no. 18.4) Requirement
ફોર્મ નં. ૨ (ડી) ; હેઝાર્ડ સેફટી અંગેનું અન્ડરટેકીંગ |
| 13
| Form-10
: Registration for Architect / Engineer / Structural Designer /
Surveyor / Clerk of Work / Site Supervisor / Developer / owner
ફોર્મ-૧૦ : આર્કિટેક્ટ / ઈજનેર / સ્ટ્રકચરલ ડિઝાઈનર / સર્વેયર /
ક્લાર્ક / સાઈટ સુપરવાઈઝર / સાઈટ સુપરવાઈઝર / ડેવલપર / ઓનરનું રજીસ્ટ્રેશન
|
| 14 |
Form-11 : Structural Inspection Report
ફોર્મ-૧૧ : સ્ટ્રકચરલ ઇન્સ્પેકશન રીપોર્ટ |
| 15 |
Form No. D : Development Permission
ફોર્મ-ડી : ડેવલપમેન્ટ પરમીશન |
| 16
| Form No. 9 : Form for Occupancy Certificaste
ફોર્મ-૯ : ઓક્યુપન્સી સર્ટીફીકેટ
|
| Urban Community Development (અર્બન કમ્યુનીટી ડેવલપમેન્ટ) |
| 01
| Application form for Bank Loan/Assistance for Business/Employment under Svarnim Jayanti Shaheri Rojgar Yojana
સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના હેઠળ ધંધો-રોજગાર
માટે બેંક મારફતે લોન/સહાય મેળવવા માટેનું અરજીપત્રક
|
| SUMAN High Schools (સુમન હાઇસ્કુલ)
|
| 01
| Application Form : For obtaining admission to SUMAN High Schools
પ્રવેશ ફોર્મ : સુમન હાઇસ્કુલમાં પ્રવેશ માટે
|
| Sports & other Facilities (રમતગમત અને અન્ય સગવડ)
|
| 01 |
Application Form - Swimming Form
તરણ પ્રવુત્તિ માટેનું પ્રવેશ પત્ર
|
| 02 |
Application Form – Adajan Sports Complex (West Zone)
પ્રવેશ પત્ર - અડાજણ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ( પશ્ચિમ ઝોન ) |
| 03 |
Guest Form – Adajan Sports Complex (West Zone) ગેસ્ટ ફોર્મ - અડાજણ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ( પશ્ચિમ ઝોન )
|
| 04 |
Application Form – Multi Activity Center Central Zone
પ્રવેશ પત્ર – સેન્ટ્રલ ઝોન મલ્ટી એક્ટીવીટી સેન્ટર
|
| 05 |
Guest Form – Multi Activity Center Central Zone
ગેસ્ટ ફોર્મ – સેન્ટ્રલ ઝોન મલ્ટી એક્ટીવીટી સેન્ટર |
| 06
| Application Form - Sports Complex (Varachha Zone)
પ્રવેશ પત્ર - સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ (વરાછા ઝોન)
|
| Slum Upgradation (સ્લમ અપગ્રેડેશન)
|
| 01 |
Application for house for Urban Poor under JnNURM - BSUP
JnNURM - BSUP અંતર્ગત શહેરી ગરીબો માટેની આવાસ યોજના હેઠળ ફલેટ મેળવવા માટેની અરજી |
| AUDITORIA, STADIA & SCIENCE CENTER
|
| Indoor Stadium (ઇન્ડોર સ્ટેડીયમ) |
| 01 |
Application Form for booking Indoor Stadium
ઇન્ડોર સ્ટેડીયમનો ઉપયોગ કરવા પરવાનગી આપવા બાબત |
| 02 |
Application Form for booking Suman Sankrutik Bhavan
સુમન સાંસ્કૃતિક ભવનનો ઉપયોગ કરવા પરવાનગી આપવા બાબત |
| Gandhi Smruti Bhavan (ગાંધી સ્મૃતિ ભવન)
|
| 01
| Application Form for booking Gandhi Smruti Bhavan
ગાંધી સ્મૃતિ ભવનના બુકિંગ માટેનું અરજી ફોર્મ
|
| Rang Upvan (રંગ ઉપવન) |
| 01
| Application Form for booking Rang Upvan
રંગ ઉપવનના બુકિંગ માટેનું અરજી ફોર્મ |
| Sardar Patel Smruti Bhavan (સરદાર પટેલ સ્મૃતિ)
|
| 01
| Application Form for booking Sardar Patel Smruti Bhavan
સરદાર પટેલ સ્મૃતિ ભવનના બુકિંગ માટેનું અરજી ફોર્મ
|
| Science Center
(સાયન્સ સેન્ટર) |
| 01
| Application for booking of Art Gallery / Auditorium / Amphi Theater of Science Center
સાયન્સ સેન્ટર ખાતેના આર્ટગેલેરી / ઓડીટોરીયમ / એમ્ફી થીયેટરના ઉપયોગ માટે અરજી
|
|