સુવિચાર : ~ જગતમાં મહાન મહાનુભાવો બની શક્યા છે, કારણ કે તેઓએ સ્વપ્નો જોયાં છે.તે જોયાં પછી તેઓનો પહેલો પ્રશ્ન હોય છે: “શા માટે?” અને બીજો પ્રશ્ન હોય છે: ”કઈ રીતે?”…..વિચારજો ~ ~ "વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે" ~ ~ " જે નથી તેને પામવાની લ્હાય માં ક્યારેક માણસ પાસે જે છે તે પણ તેને દેખાતું નથી શાણપણના સૂત્રો:~દલીલથી સામેની વ્યક્તિને ચૂપ કરી શકશો, જીતી નહિ શકો.~સમૃદ્ધિવેળાએ મિત્રો મળે છે,વિપત્તિવેળાએ તેમની કસોટી થાય છે.~કોઈ પણ ટેવને જો રોકવામાં નહિ આવે તો તે જરૂરિયાત બની જશે.~જ્યારે બધાના વિચાર સમાન હોય, ત્યારે કોઈ વિચારતું હોતું નથી.~મિત્રોની ટીકા ખાનગીમાં કરો. જાહેરમાં તો તેની પ્રશંસા કરો.~

Fajal Circulars


બમશ-૧૩૧૦-૧૨૦૧-ગ૩૦/૦૫/૨૦૧૨બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાના ફાજલ થતા શિક્ષકોને રક્ષણ આપવા બાબત
બમશ-૧૩૧૦-૧૨૦૧-ગ૦૪/૦૫/૨૦૧૨બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાના ફાજલ થતા શિક્ષકોને રક્ષણ આપવા બાબત

બમશ-૧૩૧૦-૧૨૦૧-ગ૨૫-૦૨-૨૦૧૧બિન સરકારી અનુદાનીત માધ્યમિક શાળાના ફાજલ થતા શિક્ષકોને રક્ષણ આપવા બાબત.
બમશ-૧૩૧૦-૧૨૦૧-ગ૨૨-૧૧-૨૦૧૦ધોરણ-૮ નો માધ્યમિક શાળામાંથી ઉચ્ચતર પ્રાથમિક શાળામાં સમાવેશ કરવાના કારણે બિન  સરકારી અનુદાનીત માધ્યમિક શાળાના ફાજલ થતા શિક્ષકોને રક્ષણ આપવા બાબત.
ફાજલ થવા માટે સરકાર શ્રી ની નવી નીતિ જવાબદાર નો પરિપત્ર 
ઉમશ-૧૧૦૬-૨૧૩૮-ગ-૧૧૧/૦૮/૨૦૧૧બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ગ વધારા, ઘટાડા તથા ગ્રાન્ટ કાપની માર્ગદર્શક સુનાઓ બહાર પાડવા બાબત. (સુધારો)  

© Reserved by 'શિક્ષણ મિત્ર' Developed & Managed by Mr.Mukesh Merai &. Powered by Blogger.