સુવિચાર : ~ જગતમાં મહાન મહાનુભાવો બની શક્યા છે, કારણ કે તેઓએ સ્વપ્નો જોયાં છે.તે જોયાં પછી તેઓનો પહેલો પ્રશ્ન હોય છે: “શા માટે?” અને બીજો પ્રશ્ન હોય છે: ”કઈ રીતે?”…..વિચારજો ~ ~ "વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે" ~ ~ " જે નથી તેને પામવાની લ્હાય માં ક્યારેક માણસ પાસે જે છે તે પણ તેને દેખાતું નથી શાણપણના સૂત્રો:~દલીલથી સામેની વ્યક્તિને ચૂપ કરી શકશો, જીતી નહિ શકો.~સમૃદ્ધિવેળાએ મિત્રો મળે છે,વિપત્તિવેળાએ તેમની કસોટી થાય છે.~કોઈ પણ ટેવને જો રોકવામાં નહિ આવે તો તે જરૂરિયાત બની જશે.~જ્યારે બધાના વિચાર સમાન હોય, ત્યારે કોઈ વિચારતું હોતું નથી.~મિત્રોની ટીકા ખાનગીમાં કરો. જાહેરમાં તો તેની પ્રશંસા કરો.~

ઇ-પુસ્તકાલય

ઇ-પુસ્તકાલય માટે વેબસાઇટની લીંક નીચે મુજબ છે :

ઈ-બુક ડાઉનલોડ [ https://gadyasoor.wordpress.com/download/ ]

ઈ-બુક ડાઉનલોડ કરવા માટે,  3 જુલાઈ – 2008 ના રોજ મારી ભત્રીજી ચિ.  અંજલિ ભટ્ટના વરદ હસ્તે ખુલ્લા મુકેલ
આ વિભાગનું નવસંસ્કરણ….

સ્વસર્જિત

 Avalokan_Shatdal….‘ અવલોકન શતદલ’ –  ૩, જુલાઈ – ૨૦૦૮
200_Avalokano….‘ ૨૦૦ અવલોકનો ‘ –  ૨૮, મે- ૨૦૧૨
Antar_Wani …..’ અંતરની વાણી’  –  ૫, માર્ચ – ૨૦૦૯
Pahelo_Govaliyo…. ‘ પહેલો ગોવાળિયો’ –  ૨૩, ડિસેમ્બર – ૨૦૦૯
 …...’ બની આઝાદ ‘ – ૩૦, માર્ચ – ૨૦૧૩

Swair_Vihar…. ‘ સ્વૈરવિહાર’ – ૧૫, ઓગસ્ટ – ૨૦૦૮
મિત્રોની ઈ-બુક
Antarang .... ં’અંતરંગ ઘટનાઓ’ – શ્રી. કલ્પેશ સોની
Grishma_Vandana_1.…..ગ્રીષ્મવંદના – વેબ ગુર્જરી
kaink…. કંઈક – શ્રી. લક્ષ્મીકાન્ત ઠક્કર
Yamini….. ‘ફુલ પર ઝાકળના પત્રો’ – યામિની વ્યાસ
Premanjali……પ્રેમાંજલિ – શ્રી. ચિરાગ પટેલ

અન્ય

Power_Now…. ‘Power of Now’ – Eckharte Tolle
Gazal_Graph……‘ ગઝલ ગ્રાફ ‘ – શ્રી. ગુણવંત ઉપાધ્યાય 
Gani_Mahenk….. ‘ ગનીની મહેંક’ – ગની દહીંવાલા
***************************************************************************
 
© Reserved by 'શિક્ષણ મિત્ર' Developed & Managed by Mr.Mukesh Merai &. Powered by Blogger.