સુવિચાર : ~ જગતમાં મહાન મહાનુભાવો બની શક્યા છે, કારણ કે તેઓએ સ્વપ્નો જોયાં છે.તે જોયાં પછી તેઓનો પહેલો પ્રશ્ન હોય છે: “શા માટે?” અને બીજો પ્રશ્ન હોય છે: ”કઈ રીતે?”…..વિચારજો ~ ~ "વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે" ~ ~ " જે નથી તેને પામવાની લ્હાય માં ક્યારેક માણસ પાસે જે છે તે પણ તેને દેખાતું નથી શાણપણના સૂત્રો:~દલીલથી સામેની વ્યક્તિને ચૂપ કરી શકશો, જીતી નહિ શકો.~સમૃદ્ધિવેળાએ મિત્રો મળે છે,વિપત્તિવેળાએ તેમની કસોટી થાય છે.~કોઈ પણ ટેવને જો રોકવામાં નહિ આવે તો તે જરૂરિયાત બની જશે.~જ્યારે બધાના વિચાર સમાન હોય, ત્યારે કોઈ વિચારતું હોતું નથી.~મિત્રોની ટીકા ખાનગીમાં કરો. જાહેરમાં તો તેની પ્રશંસા કરો.~

નેટ જગત

સારસ્વત મિત્રો,
આ વિભાગમાં કમ્પ્યુટર સોફટવેર, ગુજરાતી વેબજગત અને બ્લોગસ, ગણિત અને વિજ્ઞાન દર્શન,
વર્તમાન પત્રો, શિક્ષણ સંબંધી વેબસાઇટ્સ તથા જાણવા જેવું જેવી બાબતો ટૂંક સમયમાં સાકળવાનો પ્રયાસ છે.
સારસ્વત મિત્રોનાં સુચનો હંમેશા આવકાર્ય રહેશે. વિદ્યાર્થીને ઉપયોગી માહિતી જણાવશો તો ,
"શિક્ષણ મિત્ર" દ્વારા જેનો લાભ બધા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે.
© reserved by 'શિક્ષણ મિત્ર' Developed & Managed by Mr.Mukesh Merai &. Powered by Blogger.